હાર્દિક નિમંત્રણ:

વિશ્વ પર્યાવરણ દિન ની પૂર્વ સંધ્યાએ ભારત ના સવિખ્યાત ખગોળશાસ્ત્રી શ્રી જે. જે. રાવલ રૂપાયતન ની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રસંગે યોજેલ નભદર્શન તથા ફિલ્મ શો માં ઉપસ્થિત રેહવા અમારું હાર્દિક આમંત્રણ છે.

તા: ૦૪-૦૬-૧૧

સમય: રાત્રી ના ૯ કલાકે.

સ્થળ: રૂપાયતન, ગીરી તળેટી, જુનાગઢ

વિનમ્ર ભાવે:

હેમંત નાણાવટી

મેનેજિંગ ટ્રસ્ટી

કાર્યક્રમ:

રાત્રી ના ૯ કલાકે “એ ગ્રેટ ઇન્ડિયન સાયન્સ ફિલ્મ” બતાવવામા આવશે

રાત્રી ના ૧૦ કલાકે શ્રી જે. જે. રાવલ સાથે વાર્તાલાપ

રાત્રી ના ૧૦:૩૦ કલાકે અતિઆધુનિક સાધનો ના સથવારે શ્રી જે. જે. રાવલ નભ દર્શન કરાવશે

ખાસ નોંધ: કાર્યક્રમ સમયસર સરુ થશે
Leave a Reply.


Jeevan Jyot Kendra

Create your badge